PRIME MEMBER EXCLUSIVE | 3 Months Free Trial

Auto-renews at INR 199/mo after 3 months. Cancel anytime. Offer ends 15 July, 2026.
Digital Yug માં Automation – આપણા દૈનિક જીવનમાં છુપાયેલો સહાયક cover art

Digital Yug માં Automation – આપણા દૈનિક જીવનમાં છુપાયેલો સહાયક

Digital Yug માં Automation – આપણા દૈનિક જીવનમાં છુપાયેલો સહાયક

Listen for free

View show details
જયારે WPVaat ગુજરાતી પોડકાસ્ટ પોતાના "પચાસ" એપિસોડ પૂર્ણ કરવા જઈ રહ્યા છે ત્યારે આ એપિસોડ - ૪૯ અમે અલગ - અલગ ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યા સર્વે મહિલાઓ ને સમર્પિત કરી રહિયા છીએ. એમના યોગદાન ને બિરદાવીએ છીએ.આ એપિસોડમાં પ્રિયંકાબેને સરસ રીતે અને વિગતવાર સમજાવ્યું કે automations કેવી રીતે કોઈ પોતાના કાર્યોમાં તથા બિઝનેસમાં અમલ કરી શકે છે. આગળ પ્રિયંકાબેને real-world usecases સાથે સમજાવ્યું કે કોઈપણ બિઝનેસ હોય જેમકે self-employed વ્યક્તિ, startups અથવા તો ગૃહિણીઓ જેઓ પોતાનો બિઝનેસ કરી રહ્યા હોય એવા નાના-મોટા દરેક ઉદ્યોગોને ઉપયોગી automations ની step by step માહિતી તથા પ્રોસેસ સરળ રીતે સમજાવી છે. પ્રિયંકાબેન ગુસાણી ને સંપર્ક કરવા માટે પર્સનલ વેબસાઈટ - https://priyankagusani.com/લિંક્ડઇન - https://www.linkedin.com/in/priyanka-gusani/વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/priyankagusani/યૂટ્યૂબ - https://www.youtube.com/@priyankagusaniGopal Info વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.gopalinfo.com/લિંક્ડઇન - https://www.linkedin.com/company/gopal-info/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/gopalinfo/ફેસબૂક - https://www.facebook.com/gopalinfo75---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - https://fatah.co Hosted on Acast. See acast.com/privacy for more information.
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet