WPVaat - આપની સફર આપનો અનુભવ cover art

WPVaat - આપની સફર આપનો અનુભવ

WPVaat - આપની સફર આપનો અનુભવ

Written by: WP Vaat
Listen for free

About this listen

ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો અને સમજવાનો પ્રયાસ કરશું કે એક વેબસાઈટ કેવી રીતે WordPress ના મદદથી બને છે અને કામ કરે છે સાથે - સાથે એ ભી સરળ ભાષામાં સમજશું કે WordPress માં વેબસાઈટ કોણ બનાવી શકે સહેલાઈથી. તો દર રવિવારે એક નવા મહેમાન સાથે આપડે રસપ્રદ વાતો કરશું અને WordPress વિષે માહિતગાર થશું.

Hosted on Acast. See acast.com/privacy for more information.

WP Vaat
Economics Marketing Marketing & Sales
Episodes
  • મારા જીવનનું ત્રિવેણી સંગમ એટલે ટેક્નોલોજી, અધ્યાત્મ અને પરિશ્રમ
    Jun 30 2025

    આ એપિસોડમાં મંજુલાબાએ ખુબ સુંદર રીતે પોતાના જીવનના અનુભવો, બેહરીનમાં પોતાના કાર્યો, અધ્યાત્મ માર્ગથી મેળવેલી સફળતાઓ વિષે વાતો કરી. અને અહીં બિરદાવવા પાત્ર છે એમની ઉર્જા, વિશ્વાસ અને સાહસ કે તેઓ ૭૬ વર્ષની ઉંમરે પણ પોડકાસ્ટમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી. આ એપિસોડ કાયમી સંભારણું બની રહેશે અને પ્રેરણા આપતું રહેશે સર્વેને. સાથે-સાથે આ વડીલના સંકલ્પો જોઈને વિચાર આવે કે WordPress ટેક્નોલોજી સિનિયર સિટીઝન માટે પણ ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે અને વડીલો પણ બ્લોગ દ્વારા વિશ્વ સમક્ષ સહેલાઈથી પોતાના વિચારો પ્રદાન કરી શકે છે.


    WPVaat ગુજરાતી પોડકાસ્ટને સંપર્ક કરવા માટે આપ ઈમેઈલ (email) કરી શકો છો - sumantlohar@wpvaat.com


    WPVaat ગુજરાતી પોડકાસ્ટને ફોલો કરવા માટે -


    YouTube - https://www.youtube.com/@wpvaat

    Spotify - https://open.spotify.com/show/2530ARRsZAcLzFkQFeWXiI?si=c6c318ed8e4c48f8

    Website - https://wpvaat.in/

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show More Show Less
    51 mins
  • ડ્રોપઆઉટ થી વેલ્થ creator સુધીની અવિસ્મરણીય સફર - Gohil Sir
    Jun 23 2025

    આ એપિસોડના ભાગ - ૨ માં હરદીપસિંહજી એ startup ecosystem, બિઝનેસ સફર તથા બિઝનેસની ખુબ બહુમૂલ્ય વાતો શેયર કરી જે એમના વર્ષોના અનુભવો, ઓબઝર્વેશન્સ અને જીવનમાંથી કેળવેલી પોતાની learnings શેયર કરી છે.


    હરદીપસિંહ ગોહિલ ને સંપર્ક કરવા માટે


    પર્સનલ વેબસાઈટ - http://www.topmate.io/gohilsirji

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show More Show Less
    33 mins
  • ડ્રોપઆઉટ થી વેલ્થ creator સુધીની અવિસ્મરણીય સફર - Gohil Sir
    Jun 14 2025

    આ એપિસોડના ભાગ - ૧ માં હરદીપસિંહજી એ ખુબ સરસ રીતે પોતાના જીવનના સંસ્મરણો, અનુભવો, વિચારો અને એમણે અનુભવોથી શું કેળવ્યું છે એના વિષે ઊંડાણપૂર્વક વાતો થઈ. ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે તથા યુવાનોને કેવી રીતે પ્રેરણા આપે છે એના વિષે પણ વિસ્તારથી જણાવ્યું. ભાગ - ૨ ટૂંક સમયમાં આપની સમક્ષ લાવશું જેમાં હરદીપસિંહજી (ગોહિલ સર) પોતાના બિઝનેસ અને એમના પ્રોફેશનલ કાર્યો વિષે જણાવ્યું છે.


    આ એપિસોડનું રેકોર્ડિંગ તારીખ ૨૭/૦૫/૨૦૨૫ ના શુભ સંધ્યાએ કરેલો છે, જે દિવસે WordPress ને ૨૨ વર્ષ થયા છે. આ પ્રસંગે આપ સર્વેને અનેક-અનેક શુભકામનાઓ.


    હરદીપસિંહ ગોહિલ ને સંપર્ક કરવા માટે


    પર્સનલ વેબસાઈટ - http://www.topmate.io/gohilsirji

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show More Show Less
    35 mins

What listeners say about WPVaat - આપની સફર આપનો અનુભવ

Average Customer Ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.