Ardh Asatya cover art

Ardh Asatya

Preview
Free with 30-day trial
Prime logo New to Audible Prime Member exclusive:
2 credits with free trial
1 credit a month to use on any title to download and keep
Listen to anything from the Plus Catalogue—thousands of Audible Originals, podcasts and audiobooks
Download titles to your library and listen offline
₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Ardh Asatya

Written by: Praveen Pithadiya
Narrated by: Shreyamun Mehta
Free with 30-day trial

₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Buy Now for ₹682.53

Buy Now for ₹682.53

ઈતિહાસની પરતો પાછળ એવા ઘણાં રહસ્યો છૂપાયેલા છે જે ક્યારેય ઉજાગર થયા નથી. સમય જતાં એ વાતોને, એ કહાનીઓને, એ પાત્રોને એવી રીતે ભૂલાવી દેવામાં આવ્યાં છે જાણે આ વિશ્વમાં ક્યારેય તેમનું કોઈ અસ્તિત્વ જ નહોતું. 'અર્ધ અસત્ય' નવલકથાનું મધ્યબિંદુ પણ એવી જ એક ઘટના છે. રાજકુમાર અનંતસિંહ અમેરિકાથી છૂટ્ટીઓ વિતાવવા પોતાના પૈતૃક રાજ્ય રાજગઢમાં આવે છે. અચાનક તેની નજર હવેલીની દિવાલે લટકતા તેના દાદાનાં તૈલચિત્ર ઉપર સ્થિર થાય છે. તેના દાદા વર્ષો પહેલા ક્યાંક ગૂમ થઈ ગયા હતા. ક્યાં…? એ કોઈ નહોતું જાણતું. તેની જિજ્ઞાષા સળવળી ઉઠે છે અને તે દાદાની ખોજમાં જોતરાય છે. બરાબર એ અરસામાં જ તેનો એક મિત્ર… જે હવે એક સસ્પેન્ડેડ પોલિસ અફસર છે તે રાજગઢ આવી ચઢે છે. અનંત તેને આ કામ સોંપે છે. અને… પછી શરૂ થાય છે રહસ્યમય, દિલઘડક, હૈરતઅંગેજ ઘટનાઓનો સિલસિલો. જેમાં સમગ્ર રાજગઢની નિંવ હલી જાય છે.©2021 Storyside IN (P)2021 Storyside IN African American Historical Mystery
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet