Season's Savings | ₹5/mo for 3 months

₹199/month after first 3 months. Renews automatically. Terms apply.
Haji Kasam Tari Vijali cover art

Haji Kasam Tari Vijali

Preview
Get this deal Free with 30-day trial
Offer ends on 28 December, 2026.
Prime logo
Only ₹5/month for first 3 months.
Get 1 credit per month to use on any title of your choice.
Listen to anything from the Plus Catalogue—thousands of audiobooks, podcasts, and Audible Originals.
₹199/month after first 3 months. Cancel anytime. Renews automatically. Offer ends 28 December, 2026.
1 credit a month to use on any title to download and keep
Listen to anything from the Plus Catalogue—thousands of Audible Originals, podcasts and audiobooks
Download titles to your library and listen offline
₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Haji Kasam Tari Vijali

Written by: Gunvantrai Acharya
Narrated by: Parth Tarpara
Free with 30-day trial Free with 30-day trial

₹199.00 per month after 30-day trial. Cancel anytime.

₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Buy Now for ₹692.53

Buy Now for ₹692.53

About this listen
ઇ .સ.૧૯૧૨ની ૧૫ એપ્રિલે 'ટાઇટાનીક' , બ્રિટીશ લક્ઝુરીયસ સ્ટીમરે તેની પ્રથમ જ દરિયાઇ સફરમાં આઇસબર્ગ સાથેના ભયંકર અકસ્માતમાં નોર્થ એટલાન્ટિક મહાસાગરમાં જળસમાધિ લીધી હતી .એમાં ૨૨૪૦ મુસાફરો હતા .એમાંથી અસંખ્ય મુસાફરોએ સાગરમાં સોડ તાણી હતી. એ ધટના પરથી ઘણા પુસ્તકો , લેખો લખાયા.ફિલ્મ્સ પણ બની .૧૯૯૭માં બનેલી 'ટાઇટાનિક' ફિલ્મ ઘણી લોકપ્રિય થઇ હતી . આપણે ત્યાં પણ સૌરાષ્ટ્ર સાગરકાંઠે આવી જ ધટના ઘટી હતી .નવી નક્કોર આગબોટ ,નામ એસ.એસ.વેટરના.પણ જાણીતી 'વિજળી'ને નામે થઇ . કારણકે હિંદી મહાસાગરમાં ફરતી આગબોટોમાં વિજળીનાં દીવા સાથેની આ પહેલી જ આગબોટ .એનો નાખુદા હાજી કાસમ . 'વિજળી' ગ્લાસગોથી કરાંચી જવાની હતી .આ આગબોટ વિજળીને લીધે એટલી પ્રસિધ્ધ થઇ ગઇ હતી કે બંદરે બંદરે મુસાંફરો નોંધાયા,એ મુંબઇનાં બારામાં આવે ત્યારે એને જોવાની બે આનાની ટિકીટો ૨૦ હજાર જેટલી વેંચાઇ ગઇ હતી .તેર લગનની જાન ,પીઠી ચોળેલા વરરાજા અને ૧૬૦૦ મુસાફરોનો કાફલો લઇ પોરબંદર પહોંચી પણ વિજળી દરિયાની રાણી છે એને શું થવાનું છે એ ગુમાનમાં એ તોફાન પર સવાર થઇ નીકળી ગઇ .પણ પેરબંદરથી એ ગઇ એ ગઇ .ભયંકર દરિયાઇ તોફાનમાં વિજળીએ મુસાફરો ,કોડભર્યા વરરાજાઓ અને જાનૈયા સહિત જળસમાધિ લીંધી. સૌરાષ્ટ્રનાં ઘરેઘરમાં જાણીતી આ ઘટનાના ઇતિહાસનું સંશોધન કરી એમાં પ્રેમશૌર્યનાં મેઘધનુષી રંગ પૂરી આચાર્યે અત્યંત રસભર વવલકથા લખી છે .એનું પ્રસિંધ્ધ્ લોકગીત આજે ય ગવાય છે હાજી કાસમ તારી વિજળી રે! મધ દરિયે વેરણ થઇ .©2022 Storyside IN (P)2022 Storyside IN African American Mystery
adbl_web_anon_alc_button_suppression_t1
All stars
Most relevant
આ માત્ર વીજળી ની નહિ, પરંતુ હાજી કાસમ અને તેના પરિવાર - પ્રેમ ની સ્ટોરી છે, જે ગુણવંતરાય આચાર્ય એ ખૂબ સુંદર રીતે વર્ણવી છે... ખૂબ સુંદર રચના છે, બધા ઇમોશન્સ ને સારી રીતે અનુભવ કરાવેલ છે, મારા જેવા નવા વાંચક ને દરિયા વિશે ઘણી બધી નવી વસ્તુ ખબર પડી છે, ઉપરાંત વાંચક એ પણ ખૂબ સરસ વર્ણન કરેલ છે.

ખૂબ સુંદર રચના

Something went wrong. Please try again in a few minutes.

This iconic legendary tale is excellently narrated, so much fun listening to the narration of this excellent tale.

wonderful tale

Something went wrong. Please try again in a few minutes.