Season's Savings | ₹5/mo for 3 months

₹199/month after first 3 months. Renews automatically. Terms apply.
Panch Ne Ek Panch cover art

Panch Ne Ek Panch

Preview
Get this deal Free with 30-day trial
Offer ends on 28 December, 2026.
Prime logo
Only ₹5/month for first 3 months.
Get 1 credit per month to use on any title of your choice.
Listen to anything from the Plus Catalogue—thousands of audiobooks, podcasts, and Audible Originals.
₹199/month after first 3 months. Cancel anytime. Renews automatically. Offer ends 28 December, 2026.
1 credit a month to use on any title to download and keep
Listen to anything from the Plus Catalogue—thousands of Audible Originals, podcasts and audiobooks
Download titles to your library and listen offline
₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Panch Ne Ek Panch

Written by: Varsha Adalja
Narrated by: Tushar Joshi
Free with 30-day trial Free with 30-day trial

₹199.00 per month after 30-day trial. Cancel anytime.

₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Buy Now for ₹659.55

Buy Now for ₹659.55

About this listen
પળે પળે ઉત્સુકતા જગાડતી આ એક્શન થ્રીલર છે. ગુજરાતી સાહિત્યમાં ઓછી મૌલિક રહસ્યકથાઓ છે ,’પાંચને એક પાંચ’નો કોર્ટરુમ ડ્રામા પ્રખ્યાત લોયર-ડીટેક્ટીવ- પેરીમેસનની યાદ અપાવે તો નવાઇ નહી. શિર્ષકથી જ કૂતુહલ જગાડતી નવલકથા આરંભથી જ તમને જકડી લેશે. દિલ્હી જતી ટ્રેઇનના કમ્પાર્ટમેન્ટમાં ૬ બર્થ પર અલગ અલગ ૬ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. જેમાં એક મુંબઇના પ્રખ્યાત ડીટેક્ટીવ વિશ્વનાથ મિત્ર પણ છે. ચાલુ ટ્રેઇને મધરાતે એક પેસેન્જરનું ઝેરથી મૃત્યુ થાય છે અને ખૂની આ પેસેન્જરમાંથી કોઇ નથી ,બધા જુદા જુદા મુસાફરો છે . આ ઘટના કઇ રીતે બની ,શું કામ , કોણ ? અનેક સવાલોના જવાબ શોધતા વિશ્વનાથની સામે નવા નવા રહસ્યનાં પ્રશ્નો ખડા થઇ જાય છે જે તમને પણ સતત ધસમસતા વાર્તાપ્રવાહમાં ખેંચી જશે. શિર્ષક છે ‘પાંચને એક પાંચ’ .એનું ય રહસ્ય . પાંચને એક પાંચ એટલે છ થાય ને! પણ એકનું ખૂન થાય છે એટલે પાંચને એક પાંચ જ રહે છો. અનેક વળાંકો લેતી વાર્તા કોર્ટરુમમાં લઇ જશે અને અણધાર્યા આશ્ચર્યજનક ક્રોસએક્ઝામીનેશન તમને અંત સુધી જકડી રાખશે. તેની સતત આવૃત્તિઓ થતી રહે છે .તમને પણ એના વેગવંત પ્રવાહમાં કથા લઇ જશે. Action & Adventure Action Thrillers Genre Fiction Mystery, Thriller & Suspense Psychological Thriller & Suspense
adbl_web_anon_alc_button_suppression_t1
All stars
Most relevant
modern ગુજરાતી suspence/detective/mystery story સાંભળવાની મજા આવી ગઈ! story ના characters માટે જો 2-3 અલગ અલગ અવાજ હોત તો વધારે મજા આવત.

ખૂબ જ સરસ story અને performance

Something went wrong. Please try again in a few minutes.