Ye Dosti cover art

Ye Dosti

Preview
Free with 30-day trial
Prime logo New to Audible Prime Member exclusive:
2 credits with free trial
1 credit a month to use on any title to download and keep
Listen to anything from the Plus Catalogue—thousands of Audible Originals, podcasts and audiobooks
Download titles to your library and listen offline
₹199 per month after 30-day trial. Cancel anytime.

Ye Dosti

Written by: Jay Vasavada
Narrated by: Vaishali Parmar
Free with 30-day trial

₹199 per month after 30-day trial. Cancel anytime.

Buy Now for ₹671.06

Buy Now for ₹671.06

About this listen

વોટસ ફ્રેન્ડશિપ ? વી નીડ ફ્રેન્ડસ ટુ કમ્ફર્ટ અસ વ્હેન આર સેડ, એન્ડ ટુ હેવ ફન વિથ અસ વ્હેન વી આર ગ્લેડ ! ગમ-ખુશી, તડકો-છાંયડો.... એ બધુ તો કોઈ પણ માણસની જીંદગીમાં આવવાનું જ. દિલગીરીમાં દિલાસો આપે, ભરોસો આપે એ દોસ્ત અને મોજની ખોજમાં હમદમ, હમસફર બને એ દોસ્ત, જ્યાં સુધી જગતમાં સુખ અને દુઃખ રહેશે, ત્યાં સુધી મિત્રોની મહોબ્બત રહેશે. 21મી સદીમાં ફ્રેન્ડસ બન્યા વિના તો ફિયાન્સ (મંગેતર) બનવું પણ દિલચશ્પ નથી હોતું. સપ્તપદીના સાત પગલાં પણ સખ્યભાવ માટેના છે ! યુગલત્વમાં પણ જોઈએ યારી ઝિંદાબાદ !©2022 Storyside IN (P)2022 Storyside IN Friendship Literature & Fiction Relationships
No reviews yet