Showing results by author "Naina Doshi" in All Categories
-
-
Sita - Mithilani Yoddha (Gujarati Edition)
- Written by: Amish Tripathi, Naina Doshi
- Narrated by: Saanwari Yagnik
- Length: 12 hrs and 50 mins
- Unabridged
-
Overall0
-
Performance0
-
Story0
આ એ જ વીરાંગના છે જેની આપણને આવશ્યક્તા છે. આપણે પ્રતિક્ષા કરી રહ્યા છીએ એ જ દેવીની. તે જ ધર્મનું રક્ષણ કરશે. તે જ આપણું રક્ષણ કરશે. ભારત. ઈસાપૂર્વ 3400 ભારત વિભાજનો, તિરસ્કાર અને ગરીબીથી ખદબદી રહ્યું છે. લોકો પોતાના શાસકોને ધિક્કારે છે. લોકો તેમના ભ્રષ્ટ અને સ્વાર્થી ઉમરાવોને તિરસ્કારે છે. અરાજક્તા ફેલાવા માટે એક તણખો જ ઝરવાની વાર છે. લંકાનો રાક્ષસ રાજા રાવણ વધુને વધુ શક્તિશાળી બનતો જાય છે અને દુદ્રેવી સપ્ત સિંધુ ફરતે તેની ભીંસ વધતી જ જાય છે. પવિત્ર ભારતભૂમિના બે શક્તિશાળી કબીલાઓ નક્કી કરે છે કે હવે બહુ થયું. હવે તો એક તારણહાર આવવો જ જોઈએ. તેઓ તેને શોધવાનું શરૂ કરે છે.
-
Sita - Mithilani Yoddha (Gujarati Edition)
- Narrated by: Saanwari Yagnik
- Length: 12 hrs and 50 mins
- Release Date: 11-04-25
- Language: Gujarati
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping basket is already at capacity.Add to cart failed.
Please try again laterAdd to wishlist failed.
Please try again laterRemove from wishlist failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
₹840.00 or free with 30-day trial
-