Neelima Mrityu Paami Chhey cover art

Neelima Mrityu Paami Chhey

Preview
Free with 30-day trial
Prime logo New to Audible Prime Member exclusive:
2 credits with free trial
1 credit a month to use on any title to download and keep
Listen to anything from the Plus Catalogue—thousands of Audible Originals, podcasts and audiobooks
Download titles to your library and listen offline
₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Neelima Mrityu Paami Chhey

Written by: Varsha Adalja
Narrated by: Dhwani Dalal
Free with 30-day trial

₹199.00 per month after 30-day trial. Cancel anytime.

Buy Now for ₹659.55

Buy Now for ₹659.55

About this listen

આ એક રહસ્યકથા છે પણ સાથે કૌટુંબિક સંબંધો અને લાગણીના તાણાંવાણાંથી ગુંથાયેલી પારિવારિક પ્રેમની ,પિતા પૂત્રીનાં સંબંધોની લાગણી સભર કથા પણ છે. નીલિમા અને સુધાકરનાં સ્નેહલગ્ન છે અને એમના લગ્નની પ્રથમ વેડિંગ એનીવર્સરી છે. બંનેએ ખૂબ ઉત્સાહથી એનીવર્સરી સેલિબ્રેશનનું પ્લાનિંગ કર્યું છે. સુધાકર ઓફિસેથી વહેલું કામ પૂરું કરી નીકળી જાય છે, હોંશથી ફ્લાવર્સ ખરીદે છે અને નીલિમાનો જ વિચાર કરતાં ટ્રાફિકમાં ડ્રાઇવ કરતો ઘરે પહોંચે છે. હંમેશા સુધાકરને આવવાને। સમયે પોર્ચમાં તેની પ્રતિક્ષા કરતી નીલિમા ત્યાં નથી . હજી બેડરુમમાં તૈયાર થતી હશે માની સુધાકર ઘરમાં નીલિમાના નામની બૂમ પાડતો ફરી વળી છે અને એના આશ્રર્ય અને આઘાત વચ્ચે નીલિમા ઘરમાં નથી . ક્યાં ગઇ હશે ,શું કામ ગઇ હશે વિચારતો એ પ્રતિક્ષા કરતો રહે છે પણ નીલિમાનો રાત સુધી કોઇ પત્તો નથી . મોડી રાત્રે એ અવાજથી જાગી જતાં નીલિમાને દોડી જતાં જુએ છે અને એ આઘાતથી સ્તબ્ધ થઇ જાય છે. નીલિમા એને છોડીને ચાલી ગઇ? શું કામ ? ક્યાં ? અને એ નીલિમાનાં ભૂતકાળમાં ડોકિયું કરે છે. આખરે એ શું જાણે છે એનાં પૂર્વજીવન વિષે? એની માતાને મળેછે, મિત્રને ,એની બહેનપણીને અને એક પછી એક રહસ્ના દરવાજા ખોલતો જાય છે ત્યારે એને મળે છે નીલિમાની લાશ. આખી નવલકથામાં નીલિમા નથી છતાં એ બધે જ છે. ચોંકાવનારા રહસ્યના એક પછી એક પાનાં ખૂલતાં જાય છે . પળે પળે ઉત્સુકતા જગાડતી નવલકથા તમને સતત રસતરબોળ કરશે.©2022 Storyside IN (P)2022 Storyside IN African American Mystery
No reviews yet