WPVaat - આપની સફર આપનો અનુભવ cover art

WPVaat - આપની સફર આપનો અનુભવ

WPVaat - આપની સફર આપનો અનુભવ

Written by: WP Vaat
Listen for free

LIMITED TIME OFFER | Get 2 Months for ₹5/month

About this listen

ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો અને સમજવાનો પ્રયાસ કરશું કે એક વેબસાઈટ કેવી રીતે WordPress ના મદદથી બને છે અને કામ કરે છે સાથે - સાથે એ ભી સરળ ભાષામાં સમજશું કે WordPress માં વેબસાઈટ કોણ બનાવી શકે સહેલાઈથી. તો દર રવિવારે એક નવા મહેમાન સાથે આપડે રસપ્રદ વાતો કરશું અને WordPress વિષે માહિતગાર થશું.

Hosted on Acast. See acast.com/privacy for more information.

WP Vaat
Economics Marketing Marketing & Sales
Episodes
  • SMEs/સ્ટાર્ટઅપ્સ/Entrepreneurs WCAsia 2026 અને WordPress પ્લેટફોર્મનો લાભ કેવી રીતે લઈ શકે છે?
    Feb 28 2026
    આ એપિસોડમાં રોનક્ભાઈએ જેઓ WordCamp Asia 2026 ના organizing ટીમ મેમ્બર છે, એમણે ખુબ વિગતવાર એપ્રિલ મહિનાની 09th થી 11th સુધી થનાર WordCamp એશિયા 2026 - Jio World Convention Centre (મુંબઈ) બધી અગત્યની માહિતી આપી. ખાસ કરીને SMEs, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો WordCamp એશિયા 2026 માં શું શીખી શકે તથા કેટલા લાભ લઇ શકે છે આ ફ્લેગશિપ ઈવેન્ટ attend કરીને તે ઉપર વિસ્તારથી જાણકારી આપી છે. આ ઈવેન્ટમાં આશરે 2000 - 3000 લોકો વિશ્વભરમાંથી આ ઈવેન્ટમાં ભાગ લેવાના છે જે ભારતમાં રહેતા લોકો માટે ઉત્તમ તક છે કે જ્યાં એકજ સ્થળે આટલા બધા લોકોને મળી શકે, નવું શીખી શકે અને ઘણા collaborations પણ કરી શકે છે. WordCamp Asia 2026 વિષે વધુ માહિતી માટેWCAsia 2026 ની ટિકિટ ખરીદવા માટે [Ticket purchase link] - https://asia.wordcamp.org/2026/event-pass/આ ઈવેન્ટને sponsor કરવા માટે [To sponsor this event] - https://asia.wordcamp.org/2026/call-for-sponsors/આ ઈવેન્ટના organizers વિષે જાણવા માટે [To know about WCAsia 2026 organizing team members] - https://asia.wordcamp.org/2026/organisers/આ ઈવેન્ટના વિશ્વભરમાંથી આવનાર વક્તાઓ જેમને સાંભળવા મળશે [To know about all the WCAsia 2026 Speakers] - https://asia.wordcamp.org/2026/speakers/આ ઇવેન્ટમાં ભાગ લેનાર લોકોની યાદી [To take a glimpse at Attendees] - https://asia.wordcamp.org/2026/attendees/Contributor's Day વિષે જાણકારી માટે [To learn about Contributor's Day overview] - https://asia.wordcamp.org/2026/contributor-day/આ ઇવેન્ટના મીડિયા પાર્ટનર્સ [To know about all the Official Media Partners for WCAsia 2026] - https://asia.wordcamp.org/2026/media-partners/WCAsia 2026 વિષે સોશિયલ મીડિયા પર ફોલો કરવા માટે [WCAsia 2026 Social Media Links] LinkedIn - https://www.linkedin.com/company/wordcampasia/posts/?feedView=allTwitter (X) - https://x.com/WordCampAsiaInstagram - https://www.instagram.com/wordcampasia/ Fb - https://www.facebook.com/WordCampAsia/ YouTube - https://www.youtube.com/@wordcampasia Hosted on Acast. See acast.com/privacy for more information.
    Show More Show Less
    55 mins
  • શું ૨૦૨૬માં “કસ્ટમાઈઝડ ડિજિટલ સોલ્યૂશન્સ” થી બિઝનેસ ગ્રો થાય ?
    Dec 12 2025

    આ એપિસોડમાં રમેશભાઈએ પોતાના જીવન ના સંઘર્ષો, learnings અને milestones વિષે જણાવ્યું અને સાથે-સાથે પોતાની firm Triovate Private Limited ના અત્યારસુધી ના સફર વિષે જણાવ્યું. રમેશભાઈએ ખુબ ઊંડાણપૂર્વક સમજાવ્યું customized digital solutions થી બિઝનેસને થતા benefits વિષે. એમણે આગળ જણાવ્યું કે 2026 ને લઈને કેવા ટ્રેન્ડ્સ આવી રહ્યા છે અને businesses કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. Lead generations ને લઈને કેવા misconceptions હોય છે એ પુપર પણ રમેશભાઈએ real-world usecases સાથે સમજાવ્યું.


    રમેશભાઈ સામતિયા ને સંપર્ક કરવા માટે


    લિંક્ડઇન - https://www.linkedin.com/in/rameshsamatiya/

    ફેસબૂક - https://www.facebook.com/ramesh.samatiya



    Triovate Private Limited વિષે જાણકારી માટે


    વેબસાઈટ - https://triovate.com/

    લિંક્ડઇન - https://www.linkedin.com/company/triovate-private-limited/

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/triovate_private_limited/?hl=en

    ફેસબૂક - https://www.facebook.com/triovatepvtltd/

    યૂટ્યૂબ - https://www.youtube.com/@triovate_academy



    ------------------------------------------------------------------------------------------------------------------------


    સુમંતભાઈ લોહાર


    લિંક્ડઇન - https://www.linkedin.com/in/sumantluhar/

    ટ્વીટર (X) - https://x.com/LoharSumant

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/sumantluhar/



    WPVaat Gujarati Podcast


    લિંક્ડઇન - https://www.linkedin.com/in/wpvaat/

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/wpvaat/

    યૂટ્યૂબ - https://www.youtube.com/@wpvaat/

    For collaborations - sumantlohar@wpvaat.com

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show More Show Less
    1 hr and 13 mins
  • WPVaat ૫૦ ની સફર - Behind The Scenes
    Dec 4 2025
    આ એપિસોડમાં ૫૦ એપિસોડ સુધીની સફરની વાતો શેયર કરી છે જેમાં ઘણી બધી અજાણી વાતો આપને જણાવી છે. અમે આ ગોલ્ડન milestone ના ઉપલક્ષ્યમાં અમારા સ્પોન્સર્સ, ગેસ્ટ સ્પીકર્સ અને સર્વે audience નો આભાર માનીયે છીએ. સુમંતભાઈ લોહાર [WPVaat હોસ્ટ & ક્રિએટર] ને સંપર્ક કરવા માટે વેબસાઈટ - https://sumantlohar.com/લિંક્ડઇન - https://www.linkedin.com/in/sumantluhar/ટ્વીટર (X) - https://x.com/LoharSumantઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/sumantluhar/ફેસબૂક - https://www.facebook.com/sumantluharવર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/sumantlohar/બિઝનેસ વેબસાઈટ - https://yaahomdigital.com/WPVaat Gujarati Podcast વિષે જાણકારી માટે વેબસાઈટ - https://wpvaat.in/લિંક્ડઇન - https://www.linkedin.com/in/wpvaat/ટ્વીટર (X) - https://x.com/wpvaatઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/wpvaat/ફેસબૂક - https://www.facebook.com/profile.php?id=100092469258476યુટ્યૂબ ચેનલ - https://www.youtube.com/@wpvaat------------------------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/ Hosted on Acast. See acast.com/privacy for more information.
    Show More Show Less
    40 mins
No reviews yet