• એક વૈચારિક દૃષ્ટિ - WordCamp Asia 2026 ના અભિગમ, mindset, વાસ્તવિક દુનિયાના technology-gap અને Seamless અનુભવ
    Mar 28 2026
    આ એપિસોડમાં Shruti Sona [Communication Team], Puja More [Program Team], Akshaya Rane [Contributor Day Team] અને Krupa Nanda [Contributor Day Team] જેઓ WordCamp Asia 2026 organizing ટીમ મેમ્બર છે ખાસ સમય આપીને ઇવેન્ટ વિષે ઘણી બધી અગત્યની અને detail માં બધી information શેયર કરી છે. એપ્રિલ 9th થી 11th Jio World Convention Centre, Mumbai માં યોજાનાર WordPress flagship event - WordCamp Asia 2026, આ ઈવેન્ટ ને લઈને મુખ્ય વાતો પર discussion થયું જેમ કે::- 3 Day Event Highlights - Contributor Day - Complete step by step details - YouthCamp [For age-group (8 - 15 years) with Limited Seats Registration upto 50 participants only]- WordPress 7.0 Release on Contributor Day- Seamless Attendee Experience WordCamp Asia 2026 ની ટીમમાં Women Power behind-the-scenes રહીને ખુબ સરસ રીતે યોગદાન કરી રહ્યા છે માટે એમને બિરદાવા અને એમને આપની સમક્ષ લાવાના પ્રયાસના ભાગરૂપે આ એપિસોડ યોજવામાં આવ્યો છે.WordCamp Asia 2026 ની સંપૂર્ણ ટીમના અથાક મહેનતના પરિણામ સ્વરૂપ "Grand Success" મળે એવી અનેક-અનેક શુભકામનાઓ. આ એપિસોડ યોજવામાં WordCamp Asia 2026 ની ટીમને પણ Credit આપવા માંગીયે છીએ જેઓ એ WPVaat ગુજરાતી પોડકાસ્ટને Media Partner તરીકે ઉત્તમ તક આપી એ બદલ. અગત્યની લિંક્સ [All Important & Useful Links for Quick Reference]Registration Links:: - Get your WCAsia Pass Today - https://asia.wordcamp.org/2026/event-pass/?refresh=true#get-your-pass- Contribution Day registration (Separate registration is required) - https://asia.wordcamp.org/2026/contributor-day-registration-is-now-open/- YouthCamp - https://asia.wordcamp.org/2026/youthcamp-is-back-at-wordcamp-asia-2026/Important Links related to Contributor Day::- Know more about Contributor Day - https://asia.wordcamp.org/2026/contributor-day/- Contributor Day Table leads - https://asia.wordcamp.org/2026/contributor-day/make-teams/- WordPress 7.0 Release on Contributor Day - https://asia.wordcamp.org/2026/wordpress-7-0-release-on-contributor-day/- Make teams Homepage - https://make.wordpress.org/- Custom wizard main page - https://make.wordpress.org/contribute/WordCamp Asia 2026 Links::- About WCAsia 2026 - https://asia.wordcamp.org/2026/about-us/- WordCamp Asia 2026 Schedule - https://asia.wordcamp.org/2026/schedule/- Veune details - https://asia.wordcamp.org/2026/about-the-venue/- For more updates - https://asia.wordcamp.org/2026/updates/- FAQ - https://asia.wordcamp.org/2026/faq/Mumbai City Experiences to explore:: - Things to do in Mumbai - https://asia.wordcamp.org/2026/things-to-do-in-mumbai/Accessibility Helpful Guide for Attendees at the Venue::- https://asia.wordcamp.org/2026/accessibility-at-wordcamp-asia-2026/WCAsia 2026 વિષે સોશિયલ મીડિયા પર ફોલો કરવા માટે [WCAsia 2026 Social Media Links] ::- LinkedIn - https://www.linkedin.com/company/wordcampasia/posts/?feedView=all- Twitter (X) - https://x.com/WordCampAsia- Instagram - https://www.instagram.com/wordcampasia/ - Fb - https://www.facebook.com/WordCampAsia/ - YouTube - https://www.youtube.com/@wordcampasia Hosted on Acast. See acast.com/privacy for more information.
    Show More Show Less
    1 hr and 39 mins
  • SMEs/સ્ટાર્ટઅપ્સ/Entrepreneurs WCAsia 2026 અને WordPress પ્લેટફોર્મનો લાભ કેવી રીતે લઈ શકે છે?
    Feb 28 2026
    આ એપિસોડમાં રોનક્ભાઈએ જેઓ WordCamp Asia 2026 ના organizing ટીમ મેમ્બર છે, એમણે ખુબ વિગતવાર એપ્રિલ મહિનાની 09th થી 11th સુધી થનાર WordCamp એશિયા 2026 - Jio World Convention Centre (મુંબઈ) બધી અગત્યની માહિતી આપી. ખાસ કરીને SMEs, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો WordCamp એશિયા 2026 માં શું શીખી શકે તથા કેટલા લાભ લઇ શકે છે આ ફ્લેગશિપ ઈવેન્ટ attend કરીને તે ઉપર વિસ્તારથી જાણકારી આપી છે. આ ઈવેન્ટમાં આશરે 2000 - 3000 લોકો વિશ્વભરમાંથી આ ઈવેન્ટમાં ભાગ લેવાના છે જે ભારતમાં રહેતા લોકો માટે ઉત્તમ તક છે કે જ્યાં એકજ સ્થળે આટલા બધા લોકોને મળી શકે, નવું શીખી શકે અને ઘણા collaborations પણ કરી શકે છે. WordCamp Asia 2026 વિષે વધુ માહિતી માટેWCAsia 2026 ની ટિકિટ ખરીદવા માટે [Ticket purchase link] - https://asia.wordcamp.org/2026/event-pass/આ ઈવેન્ટને sponsor કરવા માટે [To sponsor this event] - https://asia.wordcamp.org/2026/call-for-sponsors/આ ઈવેન્ટના organizers વિષે જાણવા માટે [To know about WCAsia 2026 organizing team members] - https://asia.wordcamp.org/2026/organisers/આ ઈવેન્ટના વિશ્વભરમાંથી આવનાર વક્તાઓ જેમને સાંભળવા મળશે [To know about all the WCAsia 2026 Speakers] - https://asia.wordcamp.org/2026/speakers/આ ઇવેન્ટમાં ભાગ લેનાર લોકોની યાદી [To take a glimpse at Attendees] - https://asia.wordcamp.org/2026/attendees/Contributor's Day વિષે જાણકારી માટે [To learn about Contributor's Day overview] - https://asia.wordcamp.org/2026/contributor-day/આ ઇવેન્ટના મીડિયા પાર્ટનર્સ [To know about all the Official Media Partners for WCAsia 2026] - https://asia.wordcamp.org/2026/media-partners/WCAsia 2026 વિષે સોશિયલ મીડિયા પર ફોલો કરવા માટે [WCAsia 2026 Social Media Links] LinkedIn - https://www.linkedin.com/company/wordcampasia/posts/?feedView=allTwitter (X) - https://x.com/WordCampAsiaInstagram - https://www.instagram.com/wordcampasia/ Fb - https://www.facebook.com/WordCampAsia/ YouTube - https://www.youtube.com/@wordcampasia Hosted on Acast. See acast.com/privacy for more information.
    Show More Show Less
    55 mins
  • શું ૨૦૨૬માં “કસ્ટમાઈઝડ ડિજિટલ સોલ્યૂશન્સ” થી બિઝનેસ ગ્રો થાય ?
    Dec 12 2025

    આ એપિસોડમાં રમેશભાઈએ પોતાના જીવન ના સંઘર્ષો, learnings અને milestones વિષે જણાવ્યું અને સાથે-સાથે પોતાની firm Triovate Private Limited ના અત્યારસુધી ના સફર વિષે જણાવ્યું. રમેશભાઈએ ખુબ ઊંડાણપૂર્વક સમજાવ્યું customized digital solutions થી બિઝનેસને થતા benefits વિષે. એમણે આગળ જણાવ્યું કે 2026 ને લઈને કેવા ટ્રેન્ડ્સ આવી રહ્યા છે અને businesses કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. Lead generations ને લઈને કેવા misconceptions હોય છે એ પુપર પણ રમેશભાઈએ real-world usecases સાથે સમજાવ્યું.


    રમેશભાઈ સામતિયા ને સંપર્ક કરવા માટે


    લિંક્ડઇન - https://www.linkedin.com/in/rameshsamatiya/

    ફેસબૂક - https://www.facebook.com/ramesh.samatiya



    Triovate Private Limited વિષે જાણકારી માટે


    વેબસાઈટ - https://triovate.com/

    લિંક્ડઇન - https://www.linkedin.com/company/triovate-private-limited/

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/triovate_private_limited/?hl=en

    ફેસબૂક - https://www.facebook.com/triovatepvtltd/

    યૂટ્યૂબ - https://www.youtube.com/@triovate_academy



    ------------------------------------------------------------------------------------------------------------------------


    સુમંતભાઈ લોહાર


    લિંક્ડઇન - https://www.linkedin.com/in/sumantluhar/

    ટ્વીટર (X) - https://x.com/LoharSumant

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/sumantluhar/



    WPVaat Gujarati Podcast


    લિંક્ડઇન - https://www.linkedin.com/in/wpvaat/

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/wpvaat/

    યૂટ્યૂબ - https://www.youtube.com/@wpvaat/

    For collaborations - sumantlohar@wpvaat.com

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show More Show Less
    1 hr and 13 mins
  • WPVaat ૫૦ ની સફર - Behind The Scenes
    Dec 4 2025
    આ એપિસોડમાં ૫૦ એપિસોડ સુધીની સફરની વાતો શેયર કરી છે જેમાં ઘણી બધી અજાણી વાતો આપને જણાવી છે. અમે આ ગોલ્ડન milestone ના ઉપલક્ષ્યમાં અમારા સ્પોન્સર્સ, ગેસ્ટ સ્પીકર્સ અને સર્વે audience નો આભાર માનીયે છીએ. સુમંતભાઈ લોહાર [WPVaat હોસ્ટ & ક્રિએટર] ને સંપર્ક કરવા માટે વેબસાઈટ - https://sumantlohar.com/લિંક્ડઇન - https://www.linkedin.com/in/sumantluhar/ટ્વીટર (X) - https://x.com/LoharSumantઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/sumantluhar/ફેસબૂક - https://www.facebook.com/sumantluharવર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/sumantlohar/બિઝનેસ વેબસાઈટ - https://yaahomdigital.com/WPVaat Gujarati Podcast વિષે જાણકારી માટે વેબસાઈટ - https://wpvaat.in/લિંક્ડઇન - https://www.linkedin.com/in/wpvaat/ટ્વીટર (X) - https://x.com/wpvaatઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/wpvaat/ફેસબૂક - https://www.facebook.com/profile.php?id=100092469258476યુટ્યૂબ ચેનલ - https://www.youtube.com/@wpvaat------------------------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/ Hosted on Acast. See acast.com/privacy for more information.
    Show More Show Less
    40 mins
  • Digital Yug માં Automation – આપણા દૈનિક જીવનમાં છુપાયેલો સહાયક
    Nov 29 2025
    જયારે WPVaat ગુજરાતી પોડકાસ્ટ પોતાના "પચાસ" એપિસોડ પૂર્ણ કરવા જઈ રહ્યા છે ત્યારે આ એપિસોડ - ૪૯ અમે અલગ - અલગ ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યા સર્વે મહિલાઓ ને સમર્પિત કરી રહિયા છીએ. એમના યોગદાન ને બિરદાવીએ છીએ.આ એપિસોડમાં પ્રિયંકાબેને સરસ રીતે અને વિગતવાર સમજાવ્યું કે automations કેવી રીતે કોઈ પોતાના કાર્યોમાં તથા બિઝનેસમાં અમલ કરી શકે છે. આગળ પ્રિયંકાબેને real-world usecases સાથે સમજાવ્યું કે કોઈપણ બિઝનેસ હોય જેમકે self-employed વ્યક્તિ, startups અથવા તો ગૃહિણીઓ જેઓ પોતાનો બિઝનેસ કરી રહ્યા હોય એવા નાના-મોટા દરેક ઉદ્યોગોને ઉપયોગી automations ની step by step માહિતી તથા પ્રોસેસ સરળ રીતે સમજાવી છે. પ્રિયંકાબેન ગુસાણી ને સંપર્ક કરવા માટે પર્સનલ વેબસાઈટ - https://priyankagusani.com/લિંક્ડઇન - https://www.linkedin.com/in/priyanka-gusani/વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/priyankagusani/યૂટ્યૂબ - https://www.youtube.com/@priyankagusaniGopal Info વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.gopalinfo.com/લિંક્ડઇન - https://www.linkedin.com/company/gopal-info/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/gopalinfo/ફેસબૂક - https://www.facebook.com/gopalinfo75---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - https://fatah.co Hosted on Acast. See acast.com/privacy for more information.
    Show More Show Less
    53 mins
  • શું 2026 માં open-source technology વધુ users ને આકર્ષિત કરશે?
    Nov 22 2025

    આ એપિસોડમાં આશિષભાઈએ ખુબ ઊંડાણપૂર્વક open-source technology ના ટ્ટ્રેન્ડ્સ, industry usecases, benefits અને implementation વિષે જણાવ્યું. એમણે આગળ પોતાના ૨૫ વર્ષના અનુભવો આધારે જણાવ્યું કે ટેક્નોલોજી implementation માટે શું challenges આવી રહ્યા છે તથા 2026 વર્ષ ને લઈને કેવી તૈયારી કરવાની જરૂર છે ખાસ કરીને જયારે open-source technology નો ઉપયોગ કરવો હોય ત્યારે.


    આશિષભાઈ શાહ ને સંપર્ક કરવા માટે


    લિંક્ડઇન - https://www.linkedin.com/in/shah-ashish/

    ટ્વીટર (X) - https://x.com/ashishshah

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/ashish.s.shah/

    ફેસબૂક - https://www.facebook.com/ashisshah



    NCode Technologies વિષે જાણકારી માટે


    વેબસાઈટ - https://www.ncodetechnologies.com/

    લિંક્ડઇન - https://in.linkedin.com/company/ncode-technologies-inc

    ટ્વીટર (X) - https://x.com/ncodetechnology

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/ncodetechnologiesinc/

    ફેસબૂક - https://www.facebook.com/NCodeTechnologiesInc

    યૂટ્યૂબ - https://www.youtube.com/@ncodetechnologiesinc



    ------------------------------------------------------------------------------------------------------------------------

    અમારા માનવંતા સ્પોન્સર્સ:


    - E2M Solutions - https://www.e2msolutions.com/

    - WowPixelWeb - https://www.wowpixelweb.com/

    - Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/

    - Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/

    - Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show More Show Less
    56 mins
  • 2026 માં કેવી હશે SEO અને Content ની જુગલબંદી?
    Nov 18 2025

    આ એપિસોડમાં અક્ષતભાઈએ ખુબ સરસ રીતે અને પ્રેકટીકલ examples સાથે સમજાવ્યું કે SEO અને content નું landscape કેવી રીતે બદલાઈ રહ્યું છે, શું નવા ટ્રેન્ડ્સ જોવા મળે છે content types ને લઈને અને audience કેવું content expect કરે છે બ્રાન્ડ્સ, બિઝનેસ owners અને creators પાસે થી. આગળ અક્ષતભાઈએ જણાવ્યું કે ૨૦૨૬ માં કેવી જુગલબંધી જોવા મળી શકે છે SEO અને content ને લઈને અને કોઈપણ બિઝનેસે આ તક કેવી રીતે ઝડપી લેવી જેથી એ next લેવલ પાર જઈ શકે.


    અક્ષતભાઈ કોઠારી ને સંપર્ક કરવા માટે


    લિંક્ડઇન - https://www.linkedin.com/in/akshat-kothari/

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/akshatkothari09/

    ફેસબૂક - https://www.facebook.com/akshat.kothari.904

    વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://wordpress.com/reader/users/akshat752


    StoreApps વિષે જાણકારી માટે


    વેબસાઈટ - https://www.storeapps.org/

    લિંક્ડઇન - https://www.linkedin.com/company/store-apps

    ટ્વીટર (X) - https://x.com/storeapps

    ઇન્સ્ટાગ્રામ - https://www.facebook.com/storeapps.org/

    યૂટ્યૂબ - https://www.youtube.com/user/storeapps



    ---------------------------------------------------------------------------------------------------------

    અમારા માનવંતા સ્પોન્સર્સ:


    - E2M Solutions - https://www.e2msolutions.com/

    - WowPixelWeb - https://www.wowpixelweb.com/

    - Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/

    - Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/

    - Fatah Digital - https://fatah.co

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show More Show Less
    1 hr and 10 mins
  • માત્ર ૨૦ મિનિટમાં!!! WordCamp સુરત ૨૦૨૫ ની સંપૂર્ણ માહિતી
    Nov 13 2025
    આ WordCamp સ્પેશ્યિલ એપિસોડમાં અલ્કેશભાઈ જેઓ WordCamp સુરત 2025 ના organizing ટીમ મેમ્બર છે, એમણે ખુબ સુંદર રીતે WordCamp Surat 2025 વિષે સંપૂર્ણ માહિતી આપી અને એ પણ માત્ર ૨૦ મિનિટમાં !!! WordCamp Surat 2025 માં ઘણું શીખવા મળશે અને સાથે-સાથે ભારતના અનેક શહેરો માં રહેતા WordPress કૉમ્યૂનિટી મેમ્બર્સ ને પણ મળવાનો રૂડો અવસર છે. તો મિત્રો ચુકી ન જતા હો !!! WordCamp Surat 2025 વિષે અગત્યની linksવેબસાઈટ - https://surat.wordcamp.org/2025/લિંક્ડઇન - https://www.linkedin.com/company/wordpress-surat-community/ટ્વીટર (X) - https://x.com/wcsuratઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/wordpresssurat/ફેસબૂક - https://www.facebook.com/WCSurat/Speakers - https://surat.wordcamp.org/2025/speakers/Schedule - https://surat.wordcamp.org/2025/schedule/Sponsors - https://surat.wordcamp.org/2025/sponsors/How to reach venue - https://surat.wordcamp.org/2025/how-to-reach-surat-your-arrival-guide-for-wordcamp-surat-2025/Volunteers - https://surat.wordcamp.org/2025/volunteers/Organizers - https://surat.wordcamp.org/2025/organizers/Media Partners - https://surat.wordcamp.org/2025/media-partners/------------------------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/ Hosted on Acast. See acast.com/privacy for more information.
    Show More Show Less
    22 mins